GPSCએ જૂન મહિનામાં યોજાનારી તમામ પરીક્ષા રાખી મોકૂફ, જાણો નવી તારીખ વિશે શું કહ્યું?
રાજ્યમાં કોરોના વાઈરસના લીધે સરકારે તમામ પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે. આંશિક રીતે છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી છે. જો કે વિવિધ ભરતી પરીક્ષાઓને પણ સ્થિગત કરવામાં આવી છે. 1 જૂનથી લઈને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર જીપીએસસી દ્વારા તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ઉમેદવારોને નવી તારીખને લઈને […]
રાજ્યમાં કોરોના વાઈરસના લીધે સરકારે તમામ પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે. આંશિક રીતે છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી છે. જો કે વિવિધ ભરતી પરીક્ષાઓને પણ સ્થિગત કરવામાં આવી છે. 1 જૂનથી લઈને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર જીપીએસસી દ્વારા તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ઉમેદવારોને નવી તારીખને લઈને વેબસાઈટ પર માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો : 1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો