ઉતરાયણ પર્વ નિમિતે ટુંક સમયમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડશે :DyCm નીતિન પટેલ

  • Tv9 Webdesk18
  • Published On - 13:12 PM, 3 Jan 2021
Govt to issue guideline for landing soon: DyCm Nitin Patel

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ધાબા પર કેટલા લોકોએ એકત્ર થવું તેના મુદ્દે કોર ગ્રુપ નિર્ણય કરશે. એક ધાબા પર 50 લોકો ભેગા થઈ શકશે નહીં. કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્ષના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે તેમ પણ નીતિન પટેલે ઉમેર્યું હતું.