વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડીટ કરાવાશે

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગ તથા શોર્ટ સર્કિટની ઘટનાઓને પગલે, ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ આ નિર્ણય કર્યો છે. ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર અને અન્ય […]

વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડીટ કરાવાશે
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:46 PM

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગ તથા શોર્ટ સર્કિટની ઘટનાઓને પગલે, ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ આ નિર્ણય કર્યો છે. ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને તબીબી સુવિધાઓમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવામાં આવી. ગોત્રી હોસ્પિટલમાં નજીકના ભૂતકાળમાં બનેલી ચોરીની ઘટનાને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગોત્રી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે દિશા નિર્દેશ કરાયા હતા.

આ પણ વાંચોઃવડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">