ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક ખાડીમાં મગરે દેખા દીધી, વનવિભાગે પાંજરું ગોઠવ્યું

છાપરા પાટીયા નજીક ખાડીમાં મગર દેખાતા વનવિભાગે પાંજરું ગોઠવ્યું છે. તાજેતરમાં આવેલા પૂરમાં તણાઈ આવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તાજેતરમાં આવેલ નર્મદા નદીમાં પૂરના પાણી સાથે મગર પણ તણાઈ આવ્યા છે. હવે પાણી ઓસરતાં મગર નજરે પડી રહ્યા છે. આજે જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રિજ નજીક છાપરા પાટિયાને અડીને આવેલ ખાડીમાં મગર નજરે […]

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક ખાડીમાં મગરે દેખા દીધી, વનવિભાગે પાંજરું ગોઠવ્યું
https://tv9gujarati.com/news-media/golden-bridge-na…-paanjru-gothvyu-160137.html
Ankit Modi

| Edited By: Pinak Shukla

Sep 15, 2020 | 7:18 PM

છાપરા પાટીયા નજીક ખાડીમાં મગર દેખાતા વનવિભાગે પાંજરું ગોઠવ્યું છે. તાજેતરમાં આવેલા પૂરમાં તણાઈ આવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તાજેતરમાં આવેલ નર્મદા નદીમાં પૂરના પાણી સાથે મગર પણ તણાઈ આવ્યા છે. હવે પાણી ઓસરતાં મગર નજરે પડી રહ્યા છે.

આજે જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રિજ નજીક છાપરા પાટિયાને અડીને આવેલ ખાડીમાં મગર નજરે પડ્યો હતો. વનવિભાગે મગને પકડવા પાંજરા ગોઠવ્યા છે ત્યારે પાંજરા નજીક મગર નજરે પડતા તેને જોવા ટોળા ઉમટ્યા હતા. મુખ્યમાર્ગ ઉપર વાહનચાલકોએ વાહન ઉભા રાખી મગરને જોવા ભીડ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati