સોના ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 6000 તો ચાંદીમાં 11000 ઘટ્યા
આંતરરાષ્ટ્રીય પરિબળને કારણે ભારતીય માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સતત એકધારી તેજી બાદ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. છેલ્લા વીસ દિવસમાં સોનાના ભાવમાં વધુ 6 હજારનો તો ચાંદીમાં 11 હજારનો ઘટાડો નોંધાયો છે. ભારતીય બજારમાં સોનાના ભાવ 52,700 થયો છે. તો ચાંદીનો ભાવ 62 હજાર થયો છે. સોના ચાદી બજારના વેપારીઓના […]
આંતરરાષ્ટ્રીય પરિબળને કારણે ભારતીય માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સતત એકધારી તેજી બાદ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. છેલ્લા વીસ દિવસમાં સોનાના ભાવમાં વધુ 6 હજારનો તો ચાંદીમાં 11 હજારનો ઘટાડો નોંધાયો છે. ભારતીય બજારમાં સોનાના ભાવ 52,700 થયો છે. તો ચાંદીનો ભાવ 62 હજાર થયો છે. સોના ચાદી બજારના વેપારીઓના મતે સોના ચાંદીના ભાવ હજુ પણ દબાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો