અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર મોટી ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૉએરની ફ્લાઈટમાં આગ લાગી હતી. અમદાવાદથી બેંગલુરૂ જતી ફ્લાઈટમાં આગ લાગી હતી. આ પણ વાંચો: VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે […]

અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 18, 2020 | 3:43 PM

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર મોટી ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૉએરની ફ્લાઈટમાં આગ લાગી હતી. અમદાવાદથી બેંગલુરૂ જતી ફ્લાઈટમાં આગ લાગી હતી.

આ પણ વાંચો: VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ટેક ઓફ વખતે ફલાઇટના એન્જીન સાથે પક્ષી અથડાયું હતું. બર્ડ હિટ થતા જમણા એન્જીનનું પાંખીયું તુટી જતા આગ લાગી હતી. જોકે સમયસર તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત નીચે ઉતારી લેવાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જેના કારણે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">