ગીર પંથકના ગામડામાં ફરી સિંહનો આતંક ! રોડ પર બેસેલી ગાય પર સિંહે અચાનક કર્યો હુમલો, જુઓ VIDEO

ગીર પંથકના ગામડામાં પશુનું મારણ કરવા જતા સિંહોનો વીડિયો વાયરલ થયો છે. જયાં રોડ પર બેસેલી ગાય પર એક સિંહે અચાનક હુમલો કર્યો હતો.

ગીર પંથકના ગામડામાં ફરી સિંહનો આતંક ! રોડ પર બેસેલી ગાય પર સિંહે અચાનક કર્યો હુમલો, જુઓ VIDEO
Lion fiercely attacks cattle in GirSomnath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 12:19 PM

ગીર સોમનાથમાં સિંહ દેખાવાની ઘટના સામાન્ય બની છે, ત્યારે ગીર પંથકના ગામડામાં પશુનું મારણ કરવા જતા સિંહોનો વીડિયો વાયરલ થયો છે. જયાં રોડ પર બેસેલી ગાય પર એક સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાદમાં ગાય સિંહો પાછળ દોડતા ત્યાંથી સિંહો ભાગી છુટયા હતા. હુમલાના પગલે ગાયને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. બીજી તરફ ઘટનાને પગલે માલધારીઓમાં ચિંતામાં મુકાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

થોડા દિવસ અગાઉ  ગીરસોમનાથ જિલ્લાના ઉના નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે લઇ જવાયો હતો. આપને જણાવી દઈએ કે, ઊના નજીક દેલવાડા ગામના ખારા સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ખેતરમાં આવેલી ઓરડીમાં દીપડો ઘૂસી ગયો હતો. જેથી ખેડૂતે દીપડાને ઓરડીમાં પુરી દીધો હતો અને ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરી હતી.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">