Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 16માં યુવક મહોત્સવનો પ્રાંરભ, શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

વિદ્યાર્થીઓ દેવભાષા સંસ્કૃતનું અધ્યયન કરે છે તે અભ્યાસની સાથે સાથે તેઓ રમતગમત અને કલા ક્ષેત્રે પણ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. યુવક મહોત્સવમાં 45 સ્પર્ધાઓમાં 577 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 16માં યુવક મહોત્સવનો પ્રાંરભ, શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
Somnath Sanskrit university
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:25 AM

ગુજરાતની વિખ્યાત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી  (Somnath Sanskrit University) ખાતે યુવાઓમાં વિવિધ કૌશલ્ય ખીલે તે માટે યુવક મહોત્સવનો  (Youth festival ) પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ યુવક મહોત્સવના આરંભ પહેલા વેરાવળ શહેરના રસ્તા પર યુવકો દ્વારા શોભાયાત્રાનું કાઢવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.  ટાવર ચોકથી સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી તથા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.લલિતકુમાર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના (Univercity) પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો શોભાયાત્રામાં સામેલ થયા હતા

વિદ્યાર્થીઓ દેવભાષા સંસ્કૃતનું અધ્યયન કરે છે તે અભ્યાસની સાથે સાથે તેઓ રમતગમત અને કલા ક્ષેત્રે પણ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. યુવક મહોત્સવમાં 45 સ્પર્ધાઓમાં 577 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. જૈ પૈકી 30 સ્પર્ધાઓ સ્પોર્ટ્સની અને 15 સ્પર્ધાઓ કલા,સંસ્કૃતિ અને શૈક્ષણિક સ્પર્ધાઓની છે. ત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન 38 કોલેજોમાંથી વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકો વેરાવળ પહોંચ્યા હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

યુવક મહોત્સવના સમારોહના આરંભે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી કુલસચિવ ડૉ.દશરથ જાદવ દ્વારા  યુનિવર્સિટીના ન્યૂઝલેટર सोमज्योति: અંક -33નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">