ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ

ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના […]

ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:29 PM

ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાંધકામ મામલે કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો, કાનપુર આઇઆઇટીએ નબળું બાંધકામ કર્યું છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">