ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,ઉના અને કોડીનારમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,ઉના અને કોડીનારમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
http://tv9gujarati.in/gir-somnath-jill…-ma-paani-haraya/


ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કોડીનાર, ઉનામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ઉના અને કોડીનારમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ જ્યારે સુત્રાપાડા, વેરાવળ અને તાલાળા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Click on your DTH Provider to Add TV9 Gujarati