વડોદરા: વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું, ડિલિવરી બોય અને ચાલકની ધરપકડ
વડોદરાની વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપ્યું પાડ્યું. વાળી વિસ્તારની રણમુક્તેશ્વર સોસાયટીમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા 2 લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગોડાઉનમાંથી ગ્રાહકો માટે લઈ જવામાં આવતા ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે. Web Stories View more આજનું […]
વડોદરાની વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપ્યું પાડ્યું. વાળી વિસ્તારની રણમુક્તેશ્વર સોસાયટીમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા 2 લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગોડાઉનમાંથી ગ્રાહકો માટે લઈ જવામાં આવતા ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો