AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો

2003થી રોકાણ યોગ્ય વાતાવરણ ઊભું કરવાથી લઈને 2023માં વાયબ્રન્ટ સમિટને લઈને ઉત્સાહ અને આશાવાદ બરકરાર રાખવાની આખી પ્રક્રિયા રસપ્રદ અને રોમાંચક છે. ત્યારે વર્ષ 2024ની શરૂઆત સાથે જ સફળતાની વધુ એક ગાથા લખવા ગુજરાત સજ્જ છે.

વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો
Vibrant Gujarat
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 05, 2024 | 7:35 PM
Share

દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને રોકાણ ગુજરાતના સર્વાંગી વિકાસને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સંસાધન ક્ષેત્રે ગુજરાતમાં થતું રોકાણ જેના થકી આર્થિક વિકાસનો રોડમેપ અને તેની અમલવારી ખરેખર પરિણામલક્ષી હોય છે.

2003થી રોકાણ યોગ્ય વાતાવરણ ઊભું કરવાથી લઈને 2023માં વાયબ્રન્ટ સમિટને લઈને ઉત્સાહ અને આશાવાદ બરકરાર રાખવાની આખી પ્રક્રિયા રસપ્રદ અને રોમાંચક છે. ત્યારે વર્ષ 2024ની શરૂઆત સાથે જ સફળતાની વધુ એક ગાથા લખવા ગુજરાત સજ્જ છે. વર્તમાન સરકાર આ ગ્લોબલ સમિટના 20 વર્ષના બેન્ચમાર્કને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.

વિશ્વના નક્શામાં ગુજરાતને સ્થાન આપનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષ 2003થી 2024 સુધી સફર અવિરત છે અને નવા આશાવાદ, નવા પરિમાણો અને વૈશ્વિક ભાગીદારીને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડવાના ધ્યેય સાથે વર્ષ 2024નું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મંચ સુસજ્જ થશે.

વર્ષ 2003 ગુજરાતને રોકાણ ક્ષેત્રે પુન સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે તત્કાલ મુખ્યપ્રધાન તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. જે 2024માં ગેટ ટુ ધ ફ્યુચર બન્યું છે. ત્યારે એક નજર કરીએ અત્યાર સુધીની વાઇબ્રન્ટ ગુજરાતની અલગ અલગ થીમ કેવી હતી.

વાયબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની સફર

  • વર્ષ 2003 – ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન સ્થાપિત કરવું
  • વર્ષ 2005 – ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન સ્થાપિત કરવું
  • વર્ષ 2007 – મૂડીરોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ થીમ
  • વર્ષ 2009 – બહારથી રોકાણ વધારવાનો ધ્યેય
  • વર્ષ 2011 – ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન તરીકે બતાવવાની થીમ
  • વર્ષ 2013 – ગુજરાતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરાયું
  • વર્ષ 2015 – ગ્લોબલ એમ્બિશનનું સ્પ્રીંગ બોર્ડ થીમ
  • વર્ષ 2017 – વિશ્વ માટે ગુજરાત ભારતના પ્રવેશદ્વાર તરીકે પ્રમોટ કરાયું
  • વર્ષ 2019 – ન્યૂ ઈન્ડિયાના શેપિંગ થીમ પર સમિટ
  • વર્ષ 2024 – ગેટ ટુ ધ ફ્યુચર (ભવિષ્યનું પ્રવેશદ્વાર)

આ પણ વાંચો ગુજરાતમાં ટેસ્લા મુદ્દે કેબિનેટ પ્રધાનનું નિવેદન, કહ્યું- ટેસ્લા સાથેની બિઝનેસ ડીલ પાઇપ લાઇનમાં

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">