કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election) નજી ક આવતા PM નરેન્દ્ર મોદી (PM Narendra modi)  સહિત મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.અમિત શાહની વાત કરીએ તો જુલાઇ મહિનામાં જ તેનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Amit Shah gujarat visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:21 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home minister Amit Shah) આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ (Amit shah gujarat visit)  અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ 10 વાગે ગાંધીનગરમાં આયોજીત વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.અમિત શાહના પહેલા દિવસના કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે પોણા અગ્યાર વાગે ગાંધીનગરમાં (Gandhinagar) વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું (trinetra) ઉદઘાટન કરશે.

જાણો ગૃહપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ

તો બપોરે બે વાગ્યે ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અક્ષયપાત્ર સંસ્થાના ઔદ્યોગિર રસોડાનું ઉદઘાટન કરવાના છે.બાદમાં બપોરે 2.25 વાગે મહાત્મા ગાંધી પુસ્તકાલયના (library) નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. તેમજ બપોરે પોણા ત્રણ વાગે માણસાની સિવિલ હોસ્પિટલની (Civil hospital mansa) મુલાકાત લેશે અને ચાર વાગે ચંદ્રાસર તળાવની પણ મુલાકાત લેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક જ મહિનામાં અમિત શાહનો બીજો ગુજરાત પ્રવાસ

તમને જણાવી દઈએ કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election) નજી ક આવતા PM નરેન્દ્ર મોદી (PM Narendra modi)  સહિત મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.અમિત શાહની વાત કરીએ તો જુલાઇ મહિનામાં જ તેનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ આ અગાઉ 1 અને 2 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. 1 જુલાઇના રોજ રથયાત્રામાં અમિત શાહે હાજરી આપી હતી. આ દિવસે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો હતો. સાથે જ ગૃહ પ્રધાને સાણંદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને (Kanu patel) જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. બે દિવસના પ્રવાસમાં તેમણે વિવિધ સ્થળોએ લોકાર્પણો અને ખાતમુહુર્તો કર્યાં હતા.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">