Mask ના પહેરનારા પાસેથી વસુલાયો અધધધ દંડ

કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે માસ્કને (Mask) ફરજીયાત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં અત્યાર સુધી માસ્ક ના પહેરવા પર 114 કરોડ રૂપિયાની વસુલાત કરી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 17, 2021 | 2:47 PM

કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે માસ્કને (Mask) ફરજીયાત કરવામાં આવ્યા હતા. આમ છતાં ઘણા લોકો માસ્ક(Mask) પહેરતા ના હતા. માસ્ક ના પહેરવા પર સૌથી પહેલા 100 રૂપિયા દંડથી શરૂઆત કરી હતી. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ના હતા. આ બાદ માસ્ક ના પહેરવાનો દંડ 1 હજાર કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ના પહેરવા પર 114 કરોડ રૂપિયાની વસુલાત કરી હતી. સૌથી વધુ દંડ 30 કરોડ રૂપિયા અમદાવાદમાં વસૂલાયો હતો. આ બાદ સુરતમાં 11 કરોડ, ખેડામાં 8 કરોડ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. સૌથી ઓછું દંડ ભરનાર જિલ્લો ડાંગ હતો. ડાંગમાં 23 લાખની વસુલાત કરવામાં આવી હતી.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">