GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 16 સપ્ટેમ્બરે કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 23 દર્દીઓ સાજા થયા, 2.65 લાખ લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 23 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 16 સપ્ટેમ્બરે કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 23 દર્દીઓ સાજા થયા, 2.65 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update : 22 new cases of corona, 23 patients recovered on 16 September in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 9:22 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો ફરી સૂચક રીતે વધ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસો 20ની નીચે આવતા હતા, પણ આજે 16 સપ્ટેમ્બરે ફરી એક વાર 20 થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. જો કે આમાં રાહતની વાત એ છે કે એક્ટીવ કેસો વધ્યા નથી, કારણ કે નવા કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે.

કોરોનાના 22 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 22 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,676 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 5, અને સુરત શહેરમાં 4 , વડોદરા શહેરમાં 3 , ભાવનગર અને વલસાડ જિલ્લામાં 2-2, અમરેલી, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ અને સુરત અને જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

23 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 149 થયા રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 23 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 149 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 2.65 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરના રોજ 2,66,560 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 29585, સુરતમાં 24736, વડોદરામાં 6464, રાજકોટમાં 7581, ભાવનગરમાં 638, ગાંધીનગરમાં 2791, જામનગરમાં 2959 અને જુનાગઢમાં 1260 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 82,337 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,17,780 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 35 લાખ, 85 હજાર અને 394 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : WOMEN POWER : CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓનો સમાવેશ, જાણો કોણ છે આ બે મહિલા પ્રધાનો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">