ગુજરાતમાં કોરોનાના નવા 678 કેસ, ચાર લોકોના મૃત્યુ, એક્ટિવ કેસ 5321 થયા

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona)  કેસો હજુ પણ યથાવત છે. જેમાં 10 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે . જયારે ચાર લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે

ગુજરાતમાં કોરોનાના નવા 678 કેસ, ચાર લોકોના મૃત્યુ, એક્ટિવ કેસ 5321 થયા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:35 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona)  કેસો હજુ પણ યથાવત છે. જેમાં 10 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે . જયારે ચાર લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5321એ પહોંચ્યા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  189, વડોદરામાં 61, ગાંધીનગરમાં 41, સુરતમાં 35, વડોદરામાં 33,ગાંધીનગરમાં 28, અમરેલીમાં 26, રાજકોટમાં 26, મોરબીમાં 25, રાજકોટ જિલ્લામાં 24, મહેસાણામાં 23, સુરતમાં 22, કચ્છમાં 17, સાબરકાંઠામાં 17, ભરૂચમાં 15, નવસારીમાં 13, પંચમહાલમાં 10, વલસાડમાં 09, પોરબંદરમાં 08, બનાસકાંઠામાં 07, જામનગરમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, ભાવનગરમાં 06, ખેડામાં 06, આણંદમાં 04,જામનગરમાં 04, અરવલ્લીમાં 03, મહિસાગરમાં 03, ભાવનગરમાં 02, ગીર સોમનાથમાં 02, પાટણમાં 02, દાહોદમાં 01, જૂનાગઢમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 98.71 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 1082 દર્દીઓ સાજા થયા છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">