ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 85 કેસ નોંધાયા

ગુજરાતમાં (Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 30 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 854 થવા પામી છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 85 કેસ નોંધાયા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:11 PM

ગુજરાતમાં (Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 30 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 854 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.07 ટકા થવા પામ્યો છે. તેમજ આજે કોરોનાથી 117 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 20,(Ahmedabad)સુરતમાં 16, વડોદરામાં 07, ગાંધીનગરમાં 05, સુરત જિલ્લામાં 05, નવસારીમાં 04, રાજકોટમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, સાબરકાંઠામાં 03,બનાસકાંઠામાં 02, મહેસાણામાં 02, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01, તાપીમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">