હલચલ તેજ : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા, ક્રોસ વોટિંગના દાવા સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો મોટો દાવો

ક્રોસ વોટિંગના દાવા સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે(Jagdish Thakor)  કહ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ છે.

હલચલ તેજ : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા, ક્રોસ વોટિંગના દાવા સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો મોટો દાવો
Gujarat Congress meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:14 AM

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં(President Election)  ક્રોસ વોટિંગના દાવા સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે (Jagdish Thakor)  કહ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ છે. કોંગ્રેસના (Congress) ધારાસભ્યો યશવંત સિંહાને જ મત આપશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ રવિવારે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવાયા છે.

સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક

ગાંધીનગર (Gandhinagar) સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યોની(Congress MLA)  બેઠક મળી હતી.જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આગેવાનો ધારાસભ્યોને ચૂંટણીમાં મતદાન અંગે માર્ગદર્શન અપાયું હતુ. આ સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના કાર્યક્રમ અને ધારાસભ્યોની જવાબદારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે

આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે તો બીજીતરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો NDA ના ઉમેદવારની જીત નક્કી જેવી છે.

દ્રોપદી મુર્મૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">