Gujaratના CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા, ગૌશાળા કલ્યાર્થે અર્પણ કરાશે રજત તુલાની 85 કિલો ચાદી

Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે.

Gujaratના CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા, ગૌશાળા કલ્યાર્થે અર્પણ કરાશે રજત તુલાની 85 કિલો ચાદી
Vijay Rupani
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 30, 2021 | 2:39 PM

Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યું કે અમે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત 12 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

Gujarat CM Vijay Rupani weighed against 85kg of silver

Vijay Rupani

પક્ષીઓ માટે કરુણા અભિયાન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિજય રુપાણીએ કહ્યું કે અમારી સરકારે પશુઓના ઇલાજ માટે 350 વૈટરિનરી વેન ચલાવીને રાખી છે. આ સિવાય ગૌશાળાને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને ગાયોને સમય પર ચારો પહોંચી શકે . તેમણે કહ્યુ કે અમે પક્ષીઓના ઇલાજ માટે વધારે સારી વ્યવસ્થા ઉભી કરી છે. રુપાણી સરકાર પ્રમાણે સરકારે કરુણા અભિયાનની શરુઆત કરી છે. જે અંતર્ગત કાઇટ ફેસ્ટિવલમાં ઘાયલ થયેલા પક્ષીઓને ઇલાજ માટે લઇ જવામાં આવશે. મુખ્યમંત્રીએ બનાસકાંઠા અને મહેસાણામાં ગૌચર વિકાસ કાર્યોનું ઓનલાઇન ઉદ્દધાટન પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના વધતા મામલાને જોતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કેટલાક દિવસ પહેલા જ કહ્યું હતુ કે અફવાઓ પર ધ્યાન ન આપો. હોળીમાં એક જગ્યાએ લોકો ભેગા ન થાય. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા રુપાણીએ કહ્યું કે અમે સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે કોવિડ-19 મહામારીના કારણે કારોબાર તેમજ અન્ય રોજગાર પર કોઇ અસર નહી પડે. તેમણે જનતાને એ પણ અપીલ કરી કે કોરોનાને લઇને અફવાઓનો શિકાર ન બનો. શનિવારે ગુજરાતમાં કોરોનાના  gસૌથી વધારે કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 2276 કેસ સામે આવ્યા હતા.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">