Gujarat ના આરોગ્ય વિભાગે બહાર પાડયો પરિપત્ર, દરેક હોસ્પિટલે BU પરમિશન અને ફાયર NOC મેળવવા ફરજિયાત

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત હોસ્પિટલમાં ઈમરજન્સી એક્ઝિટ ઉપરાંત બે મીટરની પહોળાઈના  પગથિયા  રાખવા પણ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 3:56 PM

ગુજરાત(Gujarat ) ની દરેક હોસ્પિટલે BU પરમિશન અને ફાયર NOC મેળવવા પડશે. સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ બાદ જરૂરી પરવાગની ન લેનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત હોસ્પિટલમાં ઈમરજન્સી એક્ઝિટ ઉપરાંત બે મીટરની પહોળાઈના  પગથિયા  રાખવા પણ જરૂરી છે.

હોસ્પિટલના સ્ટાફને ફાયરના સાધનો વાપરવાની તાલીમ આપવાની રહેશે. નવ મીટર કે તેથી વધુ ઉંચાઈ હશે તો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આ સિવાયના બિલ્ડિંગોમાં નેશનલ બિલ્ડિંગ કોડ મુજબની વ્યવસ્થા કરવી પડશે. હોસ્પિટલોમાં લાગેલી ગ્લાસફેકેડ કે ગ્રીલ દૂર કરવા પડશે.

હોસ્પિટલની આસપાસ ફાયરબ્રિગેડ બચાવ કામગીરી કરી શકે તે માટેની જગ્યા રાખવી જરૂરી છે. હોસ્પિટલની લિફ્ટનું લાઈસન્સ મેળવી રિન્યુ કરાવવાનું રહેશે. ઓક્સિજન વપરાશનું ઓડિટ કરી તે લીકેજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : NASA નું આ ટેલિસ્કોપ સૂર્યમંડળના ‘જુડવા ભાઈ’ પર રાખશે નજર, પૃથ્વીથી 63 પ્રકાશવર્ષ છે દૂર 

આ પણ વાંચો : એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે પોતાની ભાભી કે સાળી સાથે ફિલ્મોમાં કર્યો રોમાંસ, આ જોડી તમારી પણ હશે ફેવરિટ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">