Gandhinagar: વિધાનસભા સત્ર અગાઉ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો અનોખો વિરોધ

સોમવારથી વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે. ગાંધીનગરમાં (Gandhinagar) વિધાનસભા અગાઉ કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અનોખો વિરોધ નોંધાવ્યો છે.

સોમવારથી વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે. ગાંધીનગરમાં (Gandhinagar) વિધાનસભા અગાઉ કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ડીઝલ અને રાંધણ ગેસના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસના ધારાસભ્યનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું. બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ ચલાવીને વિધાનસભા પહોંચ્યા હતા. આ સમયે ભાવ વધારાનો વિરોધ કરતું સૂચક બેનર પણ સાથે રાખ્યું હતું. કોંગ્રેસી ધારાસભ્યએ રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માંગણી કરી હતી. આ સાથે જ યુવાનોને રોજગારી આપવાની માગણી કરી હતી.

 

 

આ પણ વાંચો: Tamilnadu Assembly Election: બિહાર અને ગુજરાતમાં જીત બાદ Owaisiનું એલાન, તમિલનાડુમાં પણ લડશે ચૂંટણી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati