Gandhinagar: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન, 15 જુલાઈથી યોજાશે પરીક્ષા

Gandhinagar : ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિધાર્થીઓ પણ માસ પ્રમોશનની (Mass promation) માંગ કરી રહ્યા હતા. આ વચ્ચે ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 19, 2021 | 3:30 PM

Gandhinagar : ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિધાર્થીઓ પણ માસ પ્રમોશનની (Mass promation) માગ કરી રહ્યા હતા. આ વચ્ચે ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધોરણ 10 અને 12 રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા 15 જુલાઈના રોજ લેવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને જોઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">