ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી ‘કરોડપતિ’, અધધ 2000 કરોડની સંપત્તિનો આસામી

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વર્ગ 3ના કર્મચારી પાસે અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારી પાસે 2000 કોરડથી પણ વધારે સંપત્તિ છે.આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કર્મચારી વિશે તમામ વિગતો આપી છે. ધારાસભ્યનો […]

ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી 'કરોડપતિ', અધધ 2000 કરોડની સંપત્તિનો આસામી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 19, 2020 | 8:17 PM

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વર્ગ 3ના કર્મચારી પાસે અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારી પાસે 2000 કોરડથી પણ વધારે સંપત્તિ છે.આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કર્મચારી વિશે તમામ વિગતો આપી છે. ધારાસભ્યનો આરોપ છે કે વર્ગ-3 ના કર્મચારીને આઇએસ તેમજ આઈપીએસ રક્ષણ આપી રહ્યા છે. સાથે જ ધારાસભ્ય દ્વારા વર્ગ-3 ના કર્મચારી પર એક તબીબની 100 કરોડની જમીન પચાવી પાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">