2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ

2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ

કેશુભાઈનું યોગદાન ગુજરાતનાં વિકાસમાં તો રહ્યું જ છે સાથે વિકાસની વાત કરીએ તો વર્ષ 2001નાં સમયમાં આવેલા કચ્છનાં ધરતીકંપનાં સમયે તે સમયનાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજી કચ્છ આવ્યા હતા. વાજપેઈજીએ કેશુભાઈને પુછ્યું હતું કે તમને કેવા પ્રકારની મદદ જોઈએ છે? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તમારી સામે જ નુક્શાન અને ચિત્ર છે તમે બધુ જ જોયું છે, પૈસા માટે હું કશું નથી કહી શકતો એટલે આપને જે યોગ્ય લાગે તે મદદ કરજો. આ સાલસતાને લઈ વાજપેઈજી પણ ખુશ થઈ ગયા હતા.

 

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati