ગાંધીનગરમાં હવે નિમાશે પોલીસ કમિશનર, અમદાવાદના કેટલાક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં સમવાશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે પોલીસ કમિશનર નિમવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટની રચના કરવાની કાર્યાવાહીનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા આવતા તમામ વિસ્તારો ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોનો સમાવેશ પણ ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં કરાશે. ખાસ કરીને સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસ મથકનો સમગ્ર વિસ્તાર ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં સમાવવા […]

ગાંધીનગરમાં હવે નિમાશે પોલીસ કમિશનર, અમદાવાદના કેટલાક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં સમવાશે
Follow Us:
| Updated on: Dec 20, 2020 | 8:00 AM

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે પોલીસ કમિશનર નિમવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટની રચના કરવાની કાર્યાવાહીનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા આવતા તમામ વિસ્તારો ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોનો સમાવેશ પણ ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં કરાશે. ખાસ કરીને સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસ મથકનો સમગ્ર વિસ્તાર ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં સમાવવા માટેની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બાદ પોલીસ કમિશનરેટ મેળવનાર ગાંધીનગર શહેર પાંચમુ શહેર બનશે. જો કે ભાવનગર, જામનગર, જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં છે. પરંતુ ત્યા જિલ્લા પોલીસ વડા કાયદો અને સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">