ટ્રાફિક પોલીસ એક્શનમાં: જો તમે ઈ-મેમોને કર્યો નજર અંદાજ તો લાઇસન્સ પણ થઈ શકે છે રદ, જુઓ VIDEO

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. અને દંડાત્મક કાર્યવાહી જવાબદાર વાહનચાલકો વિરૂદ્ધ કરી રહી છે. જોકે કેટલાક વાહનચાલકો ઈ મેમોને નજર અંદાજ કરતા હતા. હવે ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ આરટીઓની મદદથી વાહનચાલકોને નોટિસ પાઠવવાની કામગીરી કરી રહી છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને માનસિક ચિંતાનો બોજ રહેશે Web […]

ટ્રાફિક પોલીસ એક્શનમાં: જો તમે ઈ-મેમોને કર્યો નજર અંદાજ તો લાઇસન્સ પણ થઈ શકે છે રદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 3:57 AM

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. અને દંડાત્મક કાર્યવાહી જવાબદાર વાહનચાલકો વિરૂદ્ધ કરી રહી છે. જોકે કેટલાક વાહનચાલકો ઈ મેમોને નજર અંદાજ કરતા હતા. હવે ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ આરટીઓની મદદથી વાહનચાલકોને નોટિસ પાઠવવાની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને માનસિક ચિંતાનો બોજ રહેશે

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

જો વાહનચાલકો ઈ મેમો નહી ભરે તો તેમને આરટીઓ પણ નોટિસ પાઠવશે અને તાત્કાલિક સુનાવણી કરવામાં આવશે. અને ત્યારે પણ જો દંડ ભરવામાં નહી આવે તો જવાબદાર વાહનચાલકનું લાઇસન્સ પણ રદ કરી નાખવામાં આવશે. મહત્વનું છે ગાંધીનગર ટ્રાફિક પોલીસે માત્ર 12 દિવસમાં કુલ 8145 લોકોને ઈ મેમો મોકલાવ્યા છે. જેની સાથે 74 લાખ રૂપિયા દંડ સ્વરૂપે વસુલ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">