Gujarati NewsGujaratGandhinagar not compulsory to wear helmet in cities rc faldu traffic niyam ne lai rajya sarkar e lidho moto nirnay sheri vistar ma helmet pehrvu farjiyat nahi
VIDEO: ટ્રાફિક નિયમોને લઈ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નહીં
ટ્રાફિક નિયમોને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરી વિસ્તારોમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીં. આ નિર્ણયથી શહેરીજનોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]
ટ્રાફિક નિયમોને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરી વિસ્તારોમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીં. આ નિર્ણયથી શહેરીજનોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો