ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગારોનું આંદોલન ફરી સક્રિય થવાની શક્યતા, પોલીસ એલર્ટ મોડ પર, SRPFની એક કંપની ફાળવાઈ, વિધાનસભાને આજુબાજુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગારોનું આંદોલન ફરી સક્રિય થવાની શક્યતા, પોલીસ એલર્ટ મોડ પર, SRPFની એક કંપની ફાળવાઈ, વિધાનસભાને આજુબાજુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
http://tv9gujarati.in/gandhinagar-khat…police-bandobast/

ગાંધીનગરમાં ફરી આંદોલનો સક્રિય થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થઈ ને આંદોલનનું રણશિંગુ ફરી એકવાર ફુંકે તેવી શક્યતા સેવાઈ રહી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થવાની શક્યતાને જોતાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને એક SRPF કંપનીને બંદોબસ્ત માટે ફાળવી આપવામાં આવી છે. પોલીસ જવાનોએ આંદોલનની શક્યતાને […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 10:12 AM

ગાંધીનગરમાં ફરી આંદોલનો સક્રિય થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થઈ ને આંદોલનનું રણશિંગુ ફરી એકવાર ફુંકે તેવી શક્યતા સેવાઈ રહી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થવાની શક્યતાને જોતાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને એક SRPF કંપનીને બંદોબસ્ત માટે ફાળવી આપવામાં આવી છે. પોલીસ જવાનોએ આંદોલનની શક્યતાને જોતાં સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ પણ કર્યુ જો યુવાનો એકત્ર થશે તો ડિઝાસ્ટર એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે. હાલમાં સેન્ટ્રલ વિસ્ટા, વિધાનસભા અને સત્યાગ્રહ છાવણી ખાતે  કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati