ગાંધીનગર ખાતે રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી આ વર્ષે નહી યોજાય, અંબાજીમાં DyCM નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર આ મુદ્દે નિર્ણય નોહતા લઈ રહ્યા અને જેને લઈને ટ્રસ્ટીઓ પણ અવઢવમાં હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો