ગાંધીનગર: કલોલની સઈજ GIDCમાં ભીષણ આગ, છ શહેરની ફાયરબ્રિગેડને બોલાવાઈ

Kalol : ભીષણ આગને કાબુ કરવા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કલોલ, કડી, વિજાપુર, માણસા, ઇફકો ઓએનજીસી, ગાંધીનગર, અમદાવાદ (Ahmedabad) સહિતના ફાયર ફાઈટરોએ આગ ઓલવવા જહેમત આદરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 1:14 PM

કલોલની (Kalol) સઈજ GIDC માં આવેલી દવાની ફેક્ટરીમાં ભીષણ આગ(Fire) લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.હાલ ફાયર બ્રિગેડની(Fire Brigade)  6 ગાડી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ભીષણ આગને કાબુ કરવા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કલોલ, કડી, વિજાપુર, માણસા, ઇફકો ઓએનજીસી, ગાંધીનગર, અમદાવાદ (Ahmedabad) સહિતના ફાયર ફાઈટરો આગ ઓલવવા જહેમત આદરી છે.

આગને કાબુમાં લેવા ફાયર રોબર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ હાલ કલોલ ચીફ ઓફિસર, કલોલ મામલતદાર, TDO સહિતના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે.આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.કલોલ dysp, pi, psi સહિતના અન્ય પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા કંપનીની અંદર રાખેલા સોલ્વન્ટ બેરલને કારણે આગ વધુ વિકરાળ બની હતી.તમને જણાવી દઈએ કે, આગને કાબુમાં લેવા ફાયર રોબર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સાથે જ JCB ને પણ કામે લગાડવામાં આવ્યા છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">