ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO

ગાંધીનગરના દહેગામના મોટા જલુન્દ્રા ગામની સીમમાંથી નકલી ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું છે. એલસીબીએ બાતમીના આધારે દરોડા પડતાં એક, બે નહીં પરંતુ 1500 કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કારખાનામાંથી તપાસ કરી નકલી ઘી તેમજ મશીનરી સહિત રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને નકલી ઘીના અસલી કારોબાર અંગે તપાસ હાથ […]

ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 9:21 AM

ગાંધીનગરના દહેગામના મોટા જલુન્દ્રા ગામની સીમમાંથી નકલી ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું છે. એલસીબીએ બાતમીના આધારે દરોડા પડતાં એક, બે નહીં પરંતુ 1500 કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કારખાનામાંથી તપાસ કરી નકલી ઘી તેમજ મશીનરી સહિત રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને નકલી ઘીના અસલી કારોબાર અંગે તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">