Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધીનગરના ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક કારમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે પેથાપુર પોલીસે આ ઘટના બાબતે કાર્યવાહી હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો