ભાજપમાં સંગઠન શક્તિને વધારવા નવા સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવશે
લોકસભા ચૂંટણી બાદ ભાજપનો વિશ્વાસ વધુ મજબુત થયો છે. અને આ વિશ્વાસ સાથે જ હાલના સંગઠનને વધુ મજબુત કરવામાં ભાજપ હવે લાગી ગયું છે. આ માટે ભાજપે બનાવ્યો છે એક ખાસ પ્લાન. બુથથી લઇને સંસદીય ક્ષેત્રમાં ભાજપ સદસ્યતા અભિયાન કરશે. સાથ આયે દેશ બચાએ, આ સ્લોગન સાથે ભાજપ 6 જૂલાઇથી સંગઠન પર્વ યોજશે. આ પણ […]
લોકસભા ચૂંટણી બાદ ભાજપનો વિશ્વાસ વધુ મજબુત થયો છે. અને આ વિશ્વાસ સાથે જ હાલના સંગઠનને વધુ મજબુત કરવામાં ભાજપ હવે લાગી ગયું છે. આ માટે ભાજપે બનાવ્યો છે એક ખાસ પ્લાન. બુથથી લઇને સંસદીય ક્ષેત્રમાં ભાજપ સદસ્યતા અભિયાન કરશે. સાથ આયે દેશ બચાએ, આ સ્લોગન સાથે ભાજપ 6 જૂલાઇથી સંગઠન પર્વ યોજશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં ગુજરાત યુનિટ માટે પણ ખાસ ટાર્ગેટ નક્કી કરાયો છે. જેમાં વિચાર વૃદ્ધિ, સામાજિક વૃદ્ધિ, ભૌગોલિક વૃદ્ધિ, વર્ગ વૃદ્ધિ અને યુવા વૃદ્ધિ એમ પાંચ લક્ષ્યાંક ભાજપે નક્કી કર્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો