ગાંધીનગરમાં બની રહ્યા છે ખાસ 3D માસ્ક, જુઓ આ માસ્કની ખાસિયતો

કોરોના વાઇરસથી બચવાનું હથિયાર એટલે માસ્ક. જોકે માસ્ક હવે ફેશનનો પર્યાય બન્યું છે. અવનવી ડિઝાઇન અને રંગરૂપ વાળા માસ્ક બાદ હવે માર્કેટમાં થ્રીડી માસ્ક ધૂમ મચાવી રહ્યા છે. અને આ થ્રી ડી માસ્ક હાલ ગાંધીનગરમાં તૈયાર થઇ રહ્યા છે. થ્રી ડી માસ્કની ખાસિયત છે કે તે ચહેરાના ફોટોગ્રાફ પરથી તૈયાર થાય છે. જેથી સામેની વ્યક્તિને […]

ગાંધીનગરમાં બની રહ્યા છે ખાસ 3D માસ્ક, જુઓ આ માસ્કની ખાસિયતો
TV9 Webdesk11

|

May 29, 2020 | 4:26 AM

કોરોના વાઇરસથી બચવાનું હથિયાર એટલે માસ્ક. જોકે માસ્ક હવે ફેશનનો પર્યાય બન્યું છે. અવનવી ડિઝાઇન અને રંગરૂપ વાળા માસ્ક બાદ હવે માર્કેટમાં થ્રીડી માસ્ક ધૂમ મચાવી રહ્યા છે. અને આ થ્રી ડી માસ્ક હાલ ગાંધીનગરમાં તૈયાર થઇ રહ્યા છે. થ્રી ડી માસ્કની ખાસિયત છે કે તે ચહેરાના ફોટોગ્રાફ પરથી તૈયાર થાય છે. જેથી સામેની વ્યક્તિને સરળતાથી ઓળખી શકાય છે. લૉકડાઉનમાં ઘરમાં રહીને લાખોનું નુકસાન સહન કરનાર ફોટો સ્ટૂડિયોના સંચાલકોએ આ માસ્ક દ્વારા કઇક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ માસ્ક માટે આપે 50 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati