રાજ્યના 380 PSIને મળી PI તરીકેની બઢતી, જુઓ VIDEO
લાંબા સમય થી જોવાતી રાહનો અંત આવ્યો છે. 2010 ની બેચના 380 psi ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. સિનિયોરિટીના પ્રશ્ને લાંબા સમયથી સ્ટે હતો. 40 ટકા બિનહથિયારધારી PIની જગ્યા ખાલી હતી. લાંબા સમય બાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. 2010ની બેચના સિનિયોરિટીના મુદ્દે લાંબા સમયથી હાઇકોર્ટમાં 100 જેટલા psiની પિટિશન પર સુનાવણી ચાલતી […]
લાંબા સમય થી જોવાતી રાહનો અંત આવ્યો છે. 2010 ની બેચના 380 psi ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. સિનિયોરિટીના પ્રશ્ને લાંબા સમયથી સ્ટે હતો. 40 ટકા બિનહથિયારધારી PIની જગ્યા ખાલી હતી. લાંબા સમય બાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. 2010ની બેચના સિનિયોરિટીના મુદ્દે લાંબા સમયથી હાઇકોર્ટમાં 100 જેટલા psiની પિટિશન પર સુનાવણી ચાલતી હતી.
આ પણ વાંચો: માતા પુત્રનો પ્રેમ જોઈને દેશના આ ઉદ્યોગપતિ ભાવુક થઈ ગયા અને કરી મોટી જાહેરાત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો