સાબરમતી ગાંધી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ખાસ સજાવટ
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ખાસ સજાવટ કરવામાં આવી રહી છે. ગાંધી આશ્રમની કુટિરમાં નવા નળિયાની ગોઠવણી કરવામાં આવી. જ્યારે પરિસરમાં માટીનું લેવલ સમતળ કરવામાં આવ્યું. તો વૃક્ષોનું ટ્રીમિંગ અને રંગરોગાન કરવામાં આવ્યું. આશ્રમના પરિરસની સફાઈ અને સાઈનબોર્ડનું બ્યુટીફીકેશન કરઈ રહ્યું છે. આ ઉપરાંત સુરક્ષાની તૈયારીઓને લઈ પણ ખાસ તકેદારી […]
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ખાસ સજાવટ કરવામાં આવી રહી છે. ગાંધી આશ્રમની કુટિરમાં નવા નળિયાની ગોઠવણી કરવામાં આવી. જ્યારે પરિસરમાં માટીનું લેવલ સમતળ કરવામાં આવ્યું. તો વૃક્ષોનું ટ્રીમિંગ અને રંગરોગાન કરવામાં આવ્યું. આશ્રમના પરિરસની સફાઈ અને સાઈનબોર્ડનું બ્યુટીફીકેશન કરઈ રહ્યું છે. આ ઉપરાંત સુરક્ષાની તૈયારીઓને લઈ પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ડીસામાં બિયારણના વેપારી અને એજન્સીના માણસો વચ્ચે મારામારી, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો