Surat: બારડોલી તાલુકા પંચાયતના માજી પ્રમુખ રમણભાઈ હળપતિની ઘર વાપસી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અવનવા સમાચાર ઝળકતાં હોય છે. ચૂંટણી નજીક આવતા જ લોકો પક્ષપલટો કરતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી છે.

Charmi Katira

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 6:07 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અવનવા સમાચાર ઝળકતાં હોય છે. ચૂંટણી નજીક આવતા જ લોકો પક્ષપલટો કરતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી છે. સુરતના (Surat) બારડોલી તાલુકા પંચાયતના માજી પ્રમુખ રમણભાઈ હળપતિ બુધવારે કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ આજે એટલે કે ગુરુવારે ફરીથી ઘરવાપસી કરીને મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

 

 

આ પણ વાંચો: Stock Market: શેરબજાર તેજી સાથે બંધ થયા, Sensex 222 અને Nifty 66 અંક ઉછળ્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati