Ghogha taluka panchayat Election result 2021: આઝાદી બાદ પહેલીવાર ઘોઘામાં કોંગ્રેસ હાર્યુ, ભાજપનો ભગવો લહેરાયો

Ghogha taluka panchayat Election result 2021: ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજદિન સુધી જ્યા કોંગ્રેસનો ત્રિરંગો સદાય લહેરાતો હતો એવા ઘોઘા (ghogha ) તાલુકા પંચાયતમાં આ ચૂંટણીમાં કોંગ્રેસના વાવટા સંકેલાઈ ગયા છે. આઝાદી બાદ પહેલીવાર ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપ ભગવો લહેરાવી શકવામાં સફળ થયુ છે.

Ghogha taluka panchayat Election result 2021: આઝાદી બાદ પહેલીવાર ઘોઘામાં કોંગ્રેસ હાર્યુ, ભાજપનો ભગવો લહેરાયો
ghogha taluka panchayat
Follow Us:
| Updated on: Mar 02, 2021 | 3:54 PM

Ghogha taluka panchayat Election result 2021: ભાવનગર જિલ્લાના ઘોઘા (ghogha ) તાલુકા પંચાયતમાં આઝાદી બાદ, પહેલીવાર કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ક્ષત્રિય સમાજનો દબદબો ધરાવતી ઘોઘા તાલુકા પંચાયતમાં દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ઘોઘા પંચાયતમાં કોંગ્રેસનો ત્રિરંગો જ ફરકતો રહ્યો હતો. આ ચૂંટણીમાં પહેલીવાર ભાજપે ઘોઘા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો છે. વિધાનસભાની ગત ચૂંટણી સમયે કોંગ્રસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય પરબતસિંહ ગોહીલ અને તેમના પૂત્ર દિગ્વિજયસિંહ ભાજપમાં જોડાયા હતા. ભાજપે ઘોઘા તાલુકા પંચાયતની સંપૂર્ણ જવાબદારી દિગ્વિજયસિંહ ગોહીલને સોપી હતી. જેમાં તેમણે પોતાના વફાદાર સાથીઓ, ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો અને ઉમેદવારોના સાથ સહકારથી ઘોઘા તાલુકા પંચાયતરૂપી કોંગ્રેસનો ગઢ તોડી નાખ્યો. ઘોઘા તાલુકા પંચાયતની કુલ 20 બેઠમાંથી ભાજપે 12 અને કોંગ્રેસે 8 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. કોંગ્રેસના હારના કારણોમાં પક્ષમાં ટીકીટ માટે આંતરીક ખેંચતાણ, ચૂંટણીલક્ષી આયોજનનો ભારે અભાવ, રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી હોવા છતા તાલુકાનો પૂરતો વિકાસ ના થયો હોવાની વાતને ચૂંટણી મુદ્દો બનાવીને તેને મતદારો સુધી ના પહોચાડી શક્યા. અને ભાજપ વિકાસનો મુદ્દો બનાવીને ચૂંટણી જંગ જીત્યુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">