જામનગર: હાપા માર્કેટયાર્ડમાં કાલથી મગફળી અને કપાસની આવક બંધ, વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય

જામનગરના હાપા માર્કેટયાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી મગફળી અને કપાસની આવક બંધ કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે કારણ કે, મગફળી અને કપાસ ખુલ્લામાં રહેતા હોય છે. આ પણ વાંચો: સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

જામનગર: હાપા માર્કેટયાર્ડમાં કાલથી મગફળી અને કપાસની આવક બંધ, વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય
Bhavesh Bhatti

|

May 30, 2020 | 2:47 PM

જામનગરના હાપા માર્કેટયાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી મગફળી અને કપાસની આવક બંધ કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે કારણ કે, મગફળી અને કપાસ ખુલ્લામાં રહેતા હોય છે.

આ પણ વાંચો: સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati