AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO

મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે . છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 33 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં 31,113 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સામે કેનાલમાંથી 6 હજાર 478 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ગોડબોલે ગેટ દ્વારા 613 ક્યુસેક પાણી નદીમાં […]

વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 6:44 AM
Share

મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે . છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 33 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં 31,113 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સામે કેનાલમાંથી 6 હજાર 478 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ગોડબોલે ગેટ દ્વારા 613 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે હાલ ડેમમાં 2 વર્ષ ચાલે એટલું પાણી છે.

આ પણ વાંચોવલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">