સાબરકાંઠા: આજથી 7 દિવસ સુધી બપોર બાદ ખેડબ્રહ્માના બજારો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સાબરકાંઠા: આજથી 7 દિવસ સુધી બપોર બાદ ખેડબ્રહ્માના બજારો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
ફાઈલ ફોટો
Kunjan Shukal

|

Nov 30, 2020 | 4:29 PM

સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટની સેન્ટ્રલ ઝોનની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, સ્થાનિકોને પાણી માટે જોવી પડશે ચાર-પાંચ કલાક રાહ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati