રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ…રૂપિયાનો થયો વરસાદ, જુઓ VIDEO

રાજકોટના જામકંડોરણામાં લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાયો હતો. આ ડાયરામાં કેબિનેટ પ્રધાન રૂપિયા વરસાવતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની […]

રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ...રૂપિયાનો થયો વરસાદ, જુઓ  VIDEO
Money showered in Dayro
Follow Us:
| Updated on: Dec 22, 2018 | 9:25 AM

રાજકોટના જામકંડોરણામાં લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાયો હતો. આ ડાયરામાં કેબિનેટ પ્રધાન રૂપિયા વરસાવતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.

Money showered in Dayro

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જુઓ VIDEO

જામકંડોરણામાં લોકગાયક દેવાયત ખવડનો ડાયરો હતો. આ ડાયરામાં પહેલા તો લોકોએ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો. રાદડિયા માત્ર ઉભા જ રહ્યા અને તેમની ઉપર નોટો વરસતી રહી.

Money showered in Dayro

ત્યારબાદ જયેશ રાદડિયાએ ગાયક પર પણ નોટોનો વરસાદ કરી દીધો હતો. સ્ટેજ પર રૂપિયાનો વરસાદ એવો તો થયો કે સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ હતી.

[yop_poll id=302]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">