AHMEDABAD: હવે FIRE NOC રીન્યુ કરવા માટે ફાયર વિભાગ મોકલશે SMS, ટૂંક સમયમાં શરૂ થશે સુવિધા

FIRE NOC In Ahmedabad : AMC ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 21 દિવસમાં વિવિધ 3682 એકમોને નોટિસ અપાઈ. શહેરમાં વિવિધ શાળા, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગની ચકાસણી હાથ ધરી કાર્યવાહી કરી છે.

AHMEDABAD: હવે FIRE NOC રીન્યુ કરવા માટે ફાયર વિભાગ મોકલશે SMS, ટૂંક સમયમાં શરૂ થશે સુવિધા
AMC જલ્દી જ શરૂ કરશે SMS સુવિધા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 05, 2021 | 6:47 PM

AHMEDABAD:  શહેરમાં ફાયર NOC મામલે AMC એ કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 21 દિવસમાં 3682 એકમોને નોટિસ અપાઈ છે. ફાયર NOC નથી તેવા એકમોને નોટીસ આપ્યા બાદ AMC એ 4 જુલાઈના રોજ જે એકમોની ફાયર NOCની મુદ્દત પુરી થવાની છે તેવા 124 એકમોને ફાયર વિભાગે પત્ર લખીને જાણ કરી છે. હવે AMCનો ફાયર વિભાગ આ માટે  SMS સુવિધા પણ શરૂ કરશે.

ફાયર વિભાગની નવી ડેટાબેઝ સીસ્ટમ તૈયાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર વિભાગ દ્વારા નવા ડેટાબેઝ આધારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ વિભાગ પાસે હાલમાં 6 હજાર જેટલા એકમોના ડેટા એકત્ર થઈ ગયો છે. જે તમામને હાલમાં પત્ર લખી જાણ કરાશે.

સાથે સાથે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ વિભાગ SMS સિસ્ટમ પણ શરૂ કરવાનું વિચારી રહી છે. જેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. જે રીતે મોબાઈલમાંવિવિધ એલર્ટના મેસેજ આવે છે, તેવી જ રીતે બિલ્ડીંગનું NOC રીન્યુ કરવાની તારીખ નજીક છે તેવા મેસેજ બિલ્ડીંગ, એકમ માલિકોને મોકલવામાં આવશે. જેથી સમયસર NOC રીન્યુ અને આવા એકમો સામે કોઈ કાર્યવાહી કરવાની ફરજ ન પડે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

21 દિવસમાં 3682 એકમોને નોટીસ અપાઈ AMC ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 21 દિવસમાં વિવિધ 3682 એકમોને નોટિસ અપાઈ. શહેરમાં વિવિધ શાળા, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગની ચકાસણી હાથ ધરી કાર્યવાહી કરી છે.

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં હાલ સુધી કુલ 3682 ને નોટિસ અપાઈ છે. જેમાં 924 શાળાઓ, 250 હોસ્પિટલો, 297 કોમર્શિયલ અને 591 કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગો, 1604 રેસિડેન્ટ બિલ્ડીંગો અને 16 મોલનો સમાવેશ થાય છે.

સુધારા ન થઇ શકે તેવી હોસ્પિટલને શરતો સાથે NOC સરકાર દ્વારા જે હોસ્પિટલમાં સ્ટ્રક્ચરલ સુધારા ન થઈ શકે તેવાં એકમોને છૂટછાટ આપવામાં આવી છે. જોકે તેવા એકમો એટલે કે હોસ્પિટલે જરૂરી સાધનો વસાવવા પડશે ત્યાર બાદ જ NOC અપાશે. આવી તમામ હોસ્પિટલોએ સાધનો મેઇન્ટેઇન કરવાના રહેશે. જો જરૂર સમયે સાધનો નહિ ચાલે તો જવાબદાર જે તે એકમ રહેશે તેવું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી એ ટકોર કરી છે.

આ પણ વાંચો : Monsoon Break : હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">