વડોદરામાં SSG હોસ્પિટલમાં પિડીયાટ્રિક વિભાગમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં બપોરે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી. પિડીયાટ્રીક વિભાગના બાળકોના ICU વિભાગમાં ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કુલ 45 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 35 બાળકો ICU વોર્ડ અને 10 બાળકો જનરલ વોર્ડમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. બાળકોને સુરક્ષિત રીતે […]

વડોદરામાં SSG હોસ્પિટલમાં પિડીયાટ્રિક વિભાગમાં લાગી આગ, જુઓ LIVE VIDEO
Bhavesh Bhatti

|

Sep 10, 2019 | 12:39 PM

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં બપોરે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી. પિડીયાટ્રીક વિભાગના બાળકોના ICU વિભાગમાં ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કુલ 45 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 35 બાળકો ICU વોર્ડ અને 10 બાળકો જનરલ વોર્ડમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. બાળકોને સુરક્ષિત રીતે હોસ્પિટલના જુદા-જુદા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. આગનો કોલ મળતા જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પિડીયાટ્રિક વિભાગમાં આગ લાગી હતી ત્યાં આગ પર કાબૂ મેળવવા માટેના પૂરતા સાધનો જ નહીં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati