અમદાવાદના ગોતામાં ટાઈલ્સના ગોડાઉનમાં આગ, ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ નજીક ટાઈલ્સના ગોડાઉનમાં મોટી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં આગના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 6:21 PM

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ નજીક ટાઈલ્સના ગોડાઉનમાં મોટી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં આગના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા. તેમજ આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડ  ઘટના સ્થળે પહોંચ્યું છે. હાલ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 7 ગાડીઓ પહોંચી છે. તેમજ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">