ગુજરાત યુનિ.માં વિદ્યાર્થીઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારમારી

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિક્યોરીટી ગાર્ડઝ સાથે વિદ્યાર્થીઓએ કરી મારામારી. પ્રવેશ મુદ્દે રજુઆત કરવા ગયેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને ગુજરાત યુનિવર્સિટીના સુરક્ષા કર્મીઓ વચ્ચે થયેલી ગુજરાત યુનિવર્સિટીની દિવાલ ઉપર લખાણ લખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી જે બાદમાં મારામારીમાં ફેરવાઈ હતી. જુઓ મારામારીનો વિડીયો.

Follow Us:
| Updated on: Jul 14, 2020 | 1:06 PM

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિક્યોરીટી ગાર્ડઝ સાથે વિદ્યાર્થીઓએ કરી મારામારી. પ્રવેશ મુદ્દે રજુઆત કરવા ગયેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને ગુજરાત યુનિવર્સિટીના સુરક્ષા કર્મીઓ વચ્ચે થયેલી ગુજરાત યુનિવર્સિટીની દિવાલ ઉપર લખાણ લખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી જે બાદમાં મારામારીમાં ફેરવાઈ હતી. જુઓ મારામારીનો વિડીયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">