VIDEO: જામનગરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુની દહેશત આવી સામે

કોરોના બાદ હવે જામનગરમાં ડેન્ગ્યુની દહેશત સામે આવી છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં નોંધાયા હતા. 2000થી વધુ કેસ અહીં સામે આવ્યા હતા. જેને ધ્યાને લઈને આ વખતે મહાનગર પાલિકાએ અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જામનગરના 16 વોર્ડમાં કુલ 800 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી કરી હતી. જેમાં […]

VIDEO: જામનગરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુની દહેશત આવી સામે
Follow Us:
| Updated on: Jun 18, 2020 | 3:30 AM

કોરોના બાદ હવે જામનગરમાં ડેન્ગ્યુની દહેશત સામે આવી છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં નોંધાયા હતા. 2000થી વધુ કેસ અહીં સામે આવ્યા હતા. જેને ધ્યાને લઈને આ વખતે મહાનગર પાલિકાએ અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જામનગરના 16 વોર્ડમાં કુલ 800 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી કરી હતી. જેમાં આરોગ્યની ટીમે ઘરે-ઘરે જઈને લોકોને ખુલ્લા પાત્રમાં પાણીનો સંગ્રહ ના થાય તે માટે કાળજી રાખવા માટે અપીલ કરી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">