કોરોનાથી ભયભીત થઈ ગયેલા અમદાવાદીઓએ, કોરોના ટેસ્ટીગ સેન્ટરની બહાર લગાવી લાંબી કતાર

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને શહેરીજનો ચિંતીત બન્યા છે. પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે શહેરીજનોએ  કોરોના ટ્સેટીગ સેન્ટરની બહાર  રીતસરની લાબી લાંબી લાઈનો લગાવી દીધી છે. અમદાવાદમા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટીગ માટેની કરેલી વ્યવસ્થાનો શહેરીજનો મોટી માત્રામાં લાભ રહી રહ્યાં છે. હાલ અમદાવાદમાં મુખ્યમાર્ગ અને કેટલાક ચોક્કસ સ્થળ ઉફર કોરોના ટેસ્ટીગની […]

કોરોનાથી ભયભીત થઈ ગયેલા અમદાવાદીઓએ, કોરોના ટેસ્ટીગ સેન્ટરની બહાર લગાવી લાંબી કતાર
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 12:25 PM

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને શહેરીજનો ચિંતીત બન્યા છે. પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે શહેરીજનોએ  કોરોના ટ્સેટીગ સેન્ટરની બહાર  રીતસરની લાબી લાંબી લાઈનો લગાવી દીધી છે. અમદાવાદમા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટીગ માટેની કરેલી વ્યવસ્થાનો શહેરીજનો મોટી માત્રામાં લાભ રહી રહ્યાં છે. હાલ અમદાવાદમાં મુખ્યમાર્ગ અને કેટલાક ચોક્કસ સ્થળ ઉફર કોરોના ટેસ્ટીગની વ્યવસ્થા કરાઈ છે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે શહેરીજનો રીતસરના તુટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  કેટલાક કોરોનાથી ભયભીત થઈને તો કેટલાક સાવચેતીના ભાગરૂપે ટેસ્ટીગ કરાવતા હોવાનું જણાયુ છે. જો કે મોટાભાગનાને કોરોનાને લગતા, શરદી. ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઝાડા જેવા કોઈ જ લક્ષણો ના હોવા છતા ટેસ્ટીગ કરાવાઈ રહ્યાં છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">