પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો […]

પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 5:58 AM

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે ખેડૂતો માટે પાકવીમો ફરજિયાત કર્યો છે. જેના વીમા પ્રિમિયમ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મોટાભાગના ખેડૂતો ખાસ ભણેલા ન હોવાના કારણે તેઓ અરજી કરવા માટે સમય બગાડીને 150 થી 200 રૂપિયા ખર્ચે છે. છતાં તેમને પાકવીમો ન મળતા તેઓ રોષે ભરાયા છે.

[yop_poll id=”1″]

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">