MS Universityના નામે ફેક પરિપત્ર વાયરલ, પ્રેમ ફેલાવો “બોયફ્રેન્ડ વગર નહીં મળે કોલેજમાં પ્રવેશ”

વડોદરાની M.S. Universityના નામનો એક ફેક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લખ્યું છે કે કોલેજની દરેક છોકરીને ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ બનાવવો જરૂરી છે.

MS Universityના નામે ફેક પરિપત્ર વાયરલ, પ્રેમ ફેલાવો બોયફ્રેન્ડ વગર નહીં મળે કોલેજમાં પ્રવેશ
MS University
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 1:28 PM

દર વર્ષે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વચ્ચે વડોદરાની M.S. Universityના નામનો એક ફેક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લખ્યું છે કે કોલેજની છોકરીઓની સુરક્ષાનાં કારણોને લઈને કોલેજની દરેક છોકરીઓને ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ બનાવવો જરૂરી છે. નહીં તો એકલી છોકરીઓને કોલેજમાં પ્રવેશ નહીં મળે. આ વિચિત્ર પત્ર વાયરલ થયા બાદ કોલેજ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

લેટરહેડ પર જોવા મળતા આ પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ક્લાસમાં ભણતા પહેલા તમામ છોકરીઓએ બોયફ્રેન્ડ હોવાનો પુરાવો આપવો પડશે. પરિપત્રનું હેડીંગ છે ‘પ્રેમ ફેલાવો’. એક નજરમાં તો આ વાયરલ પરિપત્ર વાસ્તવિક લાગે છે કારણ કે તેમાં યુનિવર્સિટીનું નામ અને લોગો બંને છે. મથાળાની સાથે પરિપત્રનો સંદર્ભ નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ ચકાસીને જોવા પર સત્યતા સમજાય એમ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
Fake circular goes viral in name of MS University on valentines day

આ લેટર છે ફેક

વાયરલ પત્ર પર યુનિવર્સિટી સફાઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રરે આ પત્ર અંગે સ્પષ્ટતા કરી છે. યુનિવર્સિટી તરફથી આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. સાથે તેમણે બાળકોને અપીલ કરી છે કે, જો કોઈ વિદ્યાર્થીને આ બનાવટી પત્ર મળે તો તેને આગળ શેર ન કરે. જેથી આ અફવા અટકે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર સેન્ટ જ્હોન્સ કોલેજ, આગ્રાનો પણ આવો જ એક પત્ર ખૂબ વાયરલ થયો હતો. જે બાદ સેન્ટ જ્હોન્સ કોલેજના આચાર્યએ આ પત્ર વાયરલ કરનાર પર ગુનો દાખલ કર્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">